BJP નેતા

સુરતમાં BJP નેતાએ લગ્ન પ્રસંગે ફાયરિંગ કર્યું, 2 લોકો ઘાયલ

સુરતના ડિંડોલી વિસ્તારમાં એક લગ્ન પ્રસંગ દરમિયાન BJP નેતા એ ફાયરિંગ કર્યું, જેમાં 2 લોકો ઘાયલ થયા. આ મામલે પોલીસએ હુમલાખોર, ઉમેશ તિવારીની ધરપકડ કરી છે. ઉમેશ પાસે લાયસન્સવાળી રિવોલ્વર હતી અને તેણે લગ્નના ઉજવણીમાં 3 રાઉન્ડ ફાયર કર્યા, આ ઘટનામાં ફાયરિંગ દરમિયાન 2 વ્યક્તિઓને ઇજા થઇ હતી. એક સમય પર, ઉમેશે પોલીસને આ ઘટનાને…

Read More
સુરત વરસાદ

સુરતમાં ભારે વરસાદના લીધે જનજીવન પર માઠી અસર, અનેક વિસ્તારમાં પાણી ભરાયા

સુરત જિલ્લામાં (સુરત વરસાદ) ભારે  વરસાદથી ચારે તરફ પાણી પાણી થઇ ગયું છે. જિલ્લાના પલસાણા તાલુકામાં 4 ઇંચ વરસાદ થીજળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે..બલેશ્વર ખાતે આવેલી 32 ગંગા ખાડીમાં પૂરની સ્થિતિ જોવા મળી. ખાડીના પાણી અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પર ફરી વળ્યા. નેશનલ હાઇવે પર ઘૂંટણસમા પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા હતા અને હાઇવે પર આવવા 3થી…

Read More
ગુજરાત

ગુજરાતના સુરત સહિત 9 જિલ્લામાં પડશે ભારે વરસાદ,આ જિલ્લામાં અપાયું રેડ એલર્ટ

ગુજરાતના આ જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ યથાવત જોવા મળી રહી છે. રાજ્યના અનેક વિસ્તારમાં ભારે વરસાદ પડી રહ્યો છે. સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. સુરત સહિત 9 જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગે મોટી આગાહી કરી છે.હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ગુજરાતમાં કેટલી જગ્યાએ અતિ ભારે વરસાદ વરસશે તે અંગેની આગાહી કરી છે. આવતી કાલ…

Read More