
Surat news: ફિરોઝ ફ્રુટવાલાના ગેરકાયદેસર બાંધકામ પર તવાઈ, સુરત પોલીસની મોટી કાર્યવાહી!
Surat news: સુરત શહેરમાં અસામાજિક તત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓ પર પોલીસ દ્વારા સખત કાર્યવાહી ચાલુ છે. તાજેતરમાં સુરત પોલીસ અને મહાનગરપાલિકા દ્વારા જાણીતા બુટલેગર ફિરોઝ ફ્રુટવાલાના ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. બુટલેગર ફિરોઝ ફ્રુટવાલાના ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન ફિરોઝ ઉર્ફે ફિરોઝ ફ્રુટવાલા રાજ્યના મુખ્ય બુટલેગરોમાંના એક છે અને તેની વિરુદ્ધ અત્યાર સુધીમાં 49 ગુનાઓ…