Budget 2026 Gujarat : ગુજરાત પર કેન્દ્રીય બજેટની મહેર! જામનગરમાં ગ્લોબલ આયુર્વેદ સેન્ટરની મોટી જાહેરાત
Budget 2026 Gujarat : નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં રજૂ કરેલા નવમા બજેટમાં ગુજરાતના બે મહત્વના શહેરો, સુરત અને જામનગર માટે મોટી ભેટ આપી છે. ‘વિકસિત ભારત’ના લક્ષ્ય સાથે રજૂ થયેલા આ બજેટમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હેલ્થકેર સેક્ટર પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ગુજરાતના આર્થિક વિકાસને નવી ઊંચાઈ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. Budget 2026 Gujarat…

