Surat gold smuggling : સુરતના સીમાડા ચેકપોસ્ટ પર 8.6 કરોડના કાચા સોનાની દાણચોરી ઝડપાઈ
Surat gold smuggling : સુરતમાં ગુરુવારે સીમાડા ચેકપોસ્ટ પર પોલીસે 8.6 કરોડના કાચા સોનાના જથ્થા સાથે બે શખસોને પકડ્યા હતા. આ શખસો કારમાં કપડાંની અંદર કાચા સોનાના ટુકડા અને બિસ્કિટ છુપાવીને લઈ જતાં હતા. પોલીસને બાતમીના આધારે આ જથ્થા ઝડપવામાં સફળતા મળી. શખ્સો પાસે સોનાના કોઈ સત્તાવાર દસ્તાવેજ ન હતા, જેના કારણે મુદ્દામાલ કબ્જે કરીને…