
Surendranagarમાં વઢવાણ-લખતર હાઇવે પાસે ગમખ્વાર અકસ્માત સર્જાતા સાત લોકોના મોત
Surendranagar જિલ્લાના વઢવાણ-લખતર હાઇવે પર જામર અને દેદાદરા ગામ નજીક કોઠારિયા ખાતે બે કાર વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં સાત લોકોના મોત નીપજ્યા હતા. અકસ્માત બાદ એક કાર રસ્તાની બાજુમાં પડી હતી અને તેમાં આગ લાગવાથી ધંધુકા તાલુકાના જીજર ગામના સાત મુસાફરોના મોત નિપજ્યા હતા. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો, જેને સારવાર માટે સુરેન્દ્રનગર…