IND vs NED

T20 વર્લ્ડ કપમાં ભારતે નેધરલેન્ડને 17 રને હરાવ્યું, ઇન્ડિયન બોલરોની શાનદાર બોલિંગ

IND vs NED : T20 વર્લ્ડ કપ 2026 ના ગ્રુપ સ્ટેજની 36મી મેચમાં ભારતીય ટીમે પોતાનું શાનદાર પ્રદર્શન ચાલુ રાખતા નેધરલેન્ડને 17 રને પરાજય આપ્યો છે. બુધવારે કોલંબોમાં રમાયેલી આ મેચમાં શિવમ દુબેના ઓલરાઉન્ડ પ્રદર્શન અને વરુણ ચક્રવર્તીની ધારદાર બોલિંગની મદદથી ભારતે વિજયી અભિયાન જાળવી રાખ્યું છે. IND vs NED: ટીમ ઈન્ડિયાનો જંગી સ્કોર ટોસ…

Read More
AsiaCup2025

AsiaCup2025 ફાઇનલમાં પાકિસ્તાનને હરાવી ટીમ ઇન્ડિયાએ 9મી વખત ટાઇટલ જીત્યું!

દુબઈમાં રમાયેલા AsiaCup2025  ની રોમાંચક ફાઇનલમાં ટીમ ઇન્ડિયાએ કટ્ટર હરીફ પાકિસ્તાનને 5 વિકેટથી હરાવીને ટ્રોફી પોતાના નામે કરી છે. ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો, જે સાચો સાબિત થયો. પાકિસ્તાનની ઇનિંગ્સ: શાનદાર શરૂઆત, કંગાળ અંત AsiaCup2025 પાકિસ્તાની ટીમને ઓપનર સાહિબઝાદા ફરહાન (57 રન, 38 બોલમાં) અને ફખર ઝમાન (47…

Read More
Asia Cup IND vs PAK

Asia Cup IND vs PAK: એશિયા કપના મહામુકાબલામાં સૂર્યા બ્રિગેડે પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું

Asia Cup IND vs PAK ની છઠ્ઠી મેચ આજે દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું હતું. ભારતે 16મી ઓવરમાં જ પાકિસ્તાનના 128 રનના લક્ષ્યનો પીછો કર્યો હતો. કેપ્ટન સૂર્યકુમાર યાદવે છગ્ગા મારીને ભારતને જીત અપાવી હતી. Asia Cup IND vs PAK પહેલા બેટિંગ…

Read More
Suryakumar Yadav

Suryakumar Yadav: પાકિસ્તાન સામેની જીત કેપ્ટન સૂર્યકુમારે ભારતીય સેનાને સમર્પિત કરી

રવિવારે એશિયા કપ 2025માં Suryakumar Yadav ની આગેવાની હેઠળની ભારતીય ટીમે હરીફ પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યું. ભારતે દુબઈના મેદાન પર 15.5 ઓવરમાં 128 રનના લક્ષ્યનો સરળતાથી પીછો કર્યો. સૂર્યાએ પાકિસ્તાન સામેની જીત પહેલગામ હુમલાના પીડિતો અને ભારતીય સેનાને સમર્પિત કરી છે. પહેલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન પહેલીવાર ક્રિકેટ મેચમાં એકબીજાનો સામનો કરી રહ્યા હતા….

Read More