T20 મેચમાં રચાયો ઇતિહાસ, આ ટીમ માત્ર 7 રનમાં ઓલઆઉટ
T20 મેચમાં રચાયો ઇતિહાસ – ICC મેન્સ T20 વર્લ્ડ કપ આફ્રિકા સબ રિજનલ ક્વોલિફાયર C 2024માં નાઈજીરિયા અને આઈવરી કોસ્ટ વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં, T20ના ઈતિહાસમાં આવું ભાગ્યે જ પ્રથમ વખત બન્યું છે, જ્યારે કોઈ ટીમ લક્ષ્યનો પીછો કરતી વખતે માત્ર 7 રનમાં જ પડી ગઈ હોય. આ શરમજનક રેકોર્ડ હવે આઈવરી…