Talala earthquake

Talala earthquake : તાલાલા-ગીર સોમનાથમાં ભૂકંપનો આંચકો, લોકોમાં ગભરાટ ફેલાયો

Talala earthquake : ગીર સોમનાથના તાલાલા વિસ્તારના લોકોએ આજે બપોરે ધરતી કાંપી હોવાનું અનુભવ્યું. બપોરના લગભગ 1 વાગ્યે ને 33 મિનિટે આવેલા આ ભૂકંપનો કેન્દ્રબિંદુ તાલાલાથી લગભગ 12 કિલોમીટર ઉત્તર-પૂર્વ દિશામાં નોંધાયો હતો, જેને રિક્ટર સ્કેલ પર 2.1ની તીવ્રતા આપમેળે નોંધાઇ હતી. આ ધરતીકંપના આંચકા તાલાલાના આસપાસના ગામોમાં—જેમ કે ધાવા, સુરવાવ, બોરવાવ, જાંબુર, માધુપુર અને…

Read More