
Tamannaah Bhatia & Vijay Varma Break up: તમન્ના ભાટિયા અને વિજય વર્માએ બ્રેકઅપની અફવાઓને વેગ આપ્યો, હોળી પાર્ટીમાં અલગથી પહોંચ્યા
Tamannaah Bhatia & Vijay Varma Break up: બોલિવૂડના પ્રખ્યાત કપલ વિજય વર્મા અને તમન્ના ભાટિયા રવિના ટંડનની હોળી પાર્ટીમાં જોવા મળ્યા હતા, જ્યાં બંને અલગ-અલગ એન્ટ્રી કરતા જોવા મળ્યા હતા. ઘણા સમયથી બંને વચ્ચે બ્રેકઅપની અફવાઓ ચાલી રહી છે અને તેમની સાથે હાજરીએ ચાહકોમાં અટકળો વધારી દીધી છે. બંને હોળી પાર્ટીમાં અલગ-અલગ પહોંચ્યા હતા તમન્ના…