
Tamannaah Bhatia-Vijay Verma: શું તમન્નાએ વિજય વર્મા સાથેના બ્રેકઅપનો સંકેત પહેલાથી જ આપી દીધો હતો? વાયરલ પોસ્ટમાંથી મળ્યો સંકેત
Tamannaah Bhatia-Vijay Verma: બોલીવુડના પાવર કપલ તમન્ના ભાટિયા અને વિજય વર્માના લગ્નની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. દરમિયાન, તેમના કથિત બ્રેકઅપના સમાચારે બધાને ચોંકાવી દીધા છે. તમન્ના અને વિજયના નજીકના સૂત્રએ ખુલાસો કર્યો કે બંને લગભગ એક અઠવાડિયા પહેલા અલગ થઈ ગયા હતા. હવે તમન્ના ભાટિયાની એક જૂની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ…