
તમિલનાડુની ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ લાગતા 3 મહિલા સહિત 7ના મોત
dindigul seven people died તમિલનાડુના ડિંડીગુલ જિલ્લામાં ત્રિચી રોડ પર સ્થિત સિટી પ્રાઈવેટ હોસ્પિટલમાં ગુરુવારે રાત્રે ભીષણ આગ લાગી હતી. આ અકસ્માતમાં એક બાળક અને ત્રણ મહિલાઓ સહિત સાત લોકોના મોત થયા હતા. એટલું જ નહીં, 20થી વધુ લોકો ઘાયલ થયા છે. અકસ્માત બાદ હોસ્પિટલમાં હોબાળો મચી ગયો હતો. ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક ઘટના…