Tapi Stone Pelting Case:તાપીના સોનગઢમાં નવરાત્રિની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ મુદ્દે યુવકના ઘર પર પથ્થરમારો, 9 આરોપીની ધરપકડ
Tapi Stone Pelting Case: તાપી જિલ્લાના સોનગઢ શહેરમાં મંગળવારે 20 ઓક્ટોબરની સાંજે નવરાત્રિને લગતી એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટને લઈને મોટો વિવાદ સર્જાયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, ગૌરવ ચૌધરી નામના યુવકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘ગરબા’ અંગે પોતાનો એક અંગત અભિપ્રાય વ્યક્ત કરતી પોસ્ટ શેર કરી હતી. આ પોસ્ટથી નારાજ થઈને આશરે 25 લોકોના એક ટોળાએ ઉશ્કેરાટમાં…

