IndiaUSTradeDeal : ટેરિફ મામલે ભારત સામે અમેરિકા ઝુક્યું, હવે 25થી ઘટીને 18 ટકા ટેરિફ
IndiaUSTradeDeal અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચેની ટેલિફોનિક વાતચીત બાદ એક ઐતિહાસિક વેપાર કરારની જાહેરાત કરવામાં આવી છે. આ કરાર હેઠળ અમેરિકાએ ભારતીય ઉત્પાદનો પર લાગતા ટેરિફ (આયાત શુલ્ક) ને 25% થી ઘટાડીને હવે માત્ર 18% કરી દીધો છે. આ જાહેરાત બાદ ભારતીય નિકાસકારોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે, કારણ કે…

