iPhone 17 Pro Maxની કિંમતથી લઈને ફીચર્સ સુધી થયું બધું લીક! જાણો ક્યારે થઇ શકે છે લોન્ચ

Appleનો iPhone 17 Pro Max 2025 ના સૌથી શક્તિશાળી અને શ્રેષ્ઠ સ્માર્ટફોનમાંથી એક હોવાની અપેક્ષા છે. તેમ છતાં  સપ્ટેમ્બરમાં સંભવિત લોન્ચ થઇ શકે છે,  ચાહકોમાં ઉત્તેજના વધી છે. ચાલો એક નજર કરીએ આ વખતે પ્રીમિયમ iPhone 17 Pro Max મોડલમાં આપણે શું નવું જોઈ શકીએ છીએ. ઉપકરણની કિંમત પણ લીક થઈ ગઈ છે. ચાલો તેના…

Read More
Social Media

Social Media: સોશિયલ મીડિયા એકાઉન્ટ માટે ઉંમર ચકાસણી ફરજિયાત: સરકારની જાહેરાત

Social Media : ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલયે તાજેતરમાં ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ (DPDP) નિયમો માટેના ડ્રાફ્ટ નિયમો બહાર પાડ્યા હતા. હવે આ અંગે લોકોનો અભિપ્રાય માંગવામાં આવી રહ્યો છે. ડ્રાફ્ટ નિયમોમાં કહેવામાં આવ્યું છે કે કાયદો બન્યા બાદ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવવા માટે માતાપિતાની સંમતિ લેવી પડશે….

Read More
Vivo X200 Series Launch

Vivo X200 Series Launch : Vivoએ રજૂ કર્યો X200 સીરિઝ સ્માર્ટફોન,જાણો તેના અદભૂત ફિચર્સ

Vivo X200 Series Launch : સ્માર્ટફોન મેન્યુફેક્ચરિંગ કંપની Vivoએ આજે તેનો બહુપ્રતિક્ષિત સ્માર્ટફોન X200 સિરીઝ લૉન્ચ કર્યો છે.આ શ્રેણીમાં, કંપનીએ બે મોડલ લોન્ચ કર્યા છે જેમાં Vivo X200 અને Vivo X200 Proનો સમાવેશ થાય છે. આ ફોનમાં યુઝર્સને 6000mAh સુધીની મોટી અને પાવરફુલ બેટરી મળશે. ફોનમાં 200 મેગાપિક્સલનો પ્રાઇમરી કેમેરો પણ મળશે. Vivo X200 Series…

Read More

Redmi Note 14 5G સ્માર્ટફોન લોન્ચ,જાણો તેના શાનદાર ફિચર્સ વિશે

Redmi Note 14 5G Series Launched : ચીનની મોટી સ્માર્ટફોન ઉત્પાદક Xiaomi એ આજે ​​તેનો નવો સ્માર્ટફોન Redmi Note 14 સિરીઝ લૉન્ચ કર્યો છે. આ સ્માર્ટફોનમાં કંપનીએ 50 મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરાની સાથે 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા પણ આપ્યો છે. તે જ સમયે, આ સ્માર્ટફોનનો દેખાવ પણ એકદમ અનોખો અને સ્ટાઇલિશ છે જે લોકોને આકર્ષિત કરી…

Read More

WhatsApp લાવ્યું GMAIL જેવુ ફીચર, તમે મેસેજ કરી શકશો ડ્રાફ્ટ!

WhatsApp દ્વારા એક નવું ફીચર લાવવામાં આવી રહ્યું છે. આ ફીચરની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, જે આખરે WhatsAppએ રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે. એવું માનવામાં આવે છે કે કંપની આ અઠવાડિયે આ ફીચર રજૂ કરી શકે છે. વોટ્સએપના આગામી ફીચર્સ તબક્કાવાર રોલઆઉટ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, ભારતમાં નવા ફીચરને લાવવામાં થોડો સમય…

Read More

iPhone 17માં થશે આ મોટા ફેરફાર,જાણો તેના વિશે…!

iPhone 16 લૉન્ચ થયાને થોડાં જ અઠવાડિયાં થયાં છે અને iPhone17 વિશેના સમાચારો આવવા લાગ્યા છે. એપલના આગામી iPhoneમાં ઘણા મોટા ફેરફારો થવાની શક્યતા છે. આ વખતે એપલ ડિઝાઈનની સાથે સાથે ટેક્નિકલ સ્પેસિફિકેશનમાં પણ ફેરફાર કરવા જઈ રહી છે. એટલું જ નહીં, કંપની તેના એક મોડલને બંધ કરીને તેના સ્થાને નવું મોડલ લાવવા જઈ રહી…

Read More

લાખો iPhone યુઝર્સને દર મહિને 2000 રૂપિયાનો પડશે ફટકો? જાણો

iPhone યુઝર્સને –  Apple ટૂંક સમયમાં iOS 18.2 નું મુખ્ય સોફ્ટવેર અપડેટ લાવી રહ્યું છે. આ સાથે, કંપની ડિવાઇસમાં નવા ઇન્ટેલિજન્સ ફીચર્સ પણ અપગ્રેડ કરવા જઇ રહી છે, જે બ્લૂમબર્ગના જણાવ્યા અનુસાર 2 ડિસેમ્બરે આવી રહી છે. જો કે લોકો ChatGPT આધારિત સિરીની સૌથી વધુ રાહ જોઈ રહ્યા છે, આ દરમિયાન આ સમાચાર પણ આવી…

Read More
iPhone 16 પર પ્રતિબંધ

આ દેશમાં iPhone 16 પર પ્રતિબંધ, Appleને ઝટકો, સરકારે કરી મોટી કાર્યવાહી

  iPhone 16 પર પ્રતિબંધ Apple iPhone 16 સિરીઝ તાજેતરમાં જ માર્કેટમાં લૉન્ચ કરવામાં આવી હતી. પરંતુ આ દરમિયાન, એક દેશ એવો છે જેણે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. તેમજ તે દેશમાં હાજર iPhone 16ને ગેરકાયદે જાહેર કરવામાં આવ્યો છે. ઈન્ડોનેશિયાએ iPhone 16નું વેચાણ તાત્કાલિક બંધ કરવાનો નિર્ણય લીધો છે. વાસ્તવમાં, આ નિર્ણય એપલ સામે…

Read More

એક સેકન્ડમાં ડાઉનલોડ થશે 50GBની ફિલ્મ,6G કરશે કમાલ,જાણો

હવે સમગ્ર વિશ્વમાં 6G ટેક્નોલોજી લોન્ચ કરવાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. યુનિવર્સિટી કોલેજ લંડનના વૈજ્ઞાનિકોએ 6G ટેક્નોલોજીમાં મહત્વની સિદ્ધિ મેળવી છે. તેઓએ 938 Gbps ની ડેટા ટ્રાન્સમિશન સ્પીડ હાંસલ કરી છે, જે હાલના 5G નેટવર્ક કરતા 9,000 ગણી ઝડપી છે. આ ટેક્નોલોજીની મદદથી માત્ર એક સેકન્ડમાં 50GB બ્લુ-રે ક્વોલિટી મૂવી ડાઉનલોડ કરી શકાય છે….

Read More

એપલ અને ગૂગલ વચ્ચેના સંબંધોમાં તિરાડ! 22 વર્ષ જૂની તૂટી શકે છે ભાગીદારી

એપલ અને ગૂગલના સંબંધોમાં તિરાડ આવી શકે છે અને 22 વર્ષ જૂની ભાગીદારીનો અંત આવી શકે છે. 2002માં અમેરિકન ટેક કંપનીઓ વચ્ચે ડીલ થઈ હતી, જે હવે જોખમમાં છે. તેનું મુખ્ય કારણ યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસનો નિર્ણય હોવાનું કહેવાય છે. આ બે દિગ્ગજ ટેક કંપનીઓ વચ્ચે 22 વર્ષ પહેલા એક મોંઘી ડીલ સાઈન કરવામાં આવી…

Read More