Al-Falah University

AIU એ અલ-ફલાહ યુનિવર્સિટીનું સભ્યપદ કર્યું રદ,NAAC એ પણ નોટિસ જારી કરી

Al-Falah University: દિલ્હીમાં લાલ કિલ્લા નજીક થયેલા કાર બોમ્બ ધમાકા (Delhi Car Bomb Blast) ની તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા બાદ ફરીદાબાદ સ્થિત અલ-ફલાહ યુનિવર્સિટી (Al-Falah University) પર સકંજો કસવામાં આવ્યો છે. આ યુનિવર્સિટીની માન્યતા અને સભ્યતા પર ગંભીર અસર પડી છે. ભારતીય વિશ્વવિદ્યાલય સંઘ (AIU – Association of Indian Universities) એ તાત્કાલિક અસરથી અલ-ફલાહ…

Read More