
સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ આખરે તૂટ્યો, ટેસ્ટ ક્રિકેટમાં જો રૂટે રચ્યો ઇતિહાસ
સચિન તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ જો રૂટ છેલ્લા ઘણા સમયથી શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે અને દરેક પસાર થતા દિવસે તે વધુ સારો થઈ રહ્યો છે. હાલમાં, તે વિશ્વના કેટલાક એવા ક્રિકેટરોમાંથી એક છે જેણે દરેક મેદાન પર પોતાની બેટિંગથી પોતાની છાપ છોડી છે. ભલે તે ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં મોટી ઇનિંગ રમવામાં સફળ…