
બદલાપુર યૌન શોષણ મામલે ભારે બબાલ,પથ્થરમારો અને ફાયરિંગ, કેસની તપાસ SIT કરશે
બદલાપુર યૌન શોષણ : પોલીસે 23 વર્ષીય અક્ષય શિંદે નામના ક્લિનરની POCSO અને BNSની અન્ય કલમો હેઠળ મુંબઈની બાજુમાં આવેલા બદલાપુર થાણેમાં એક શાળાના લેડીઝ ટોયલેટમાં બે નિર્દોષ 4 વર્ષની બાળકીઓ પર જાતીય શોષણ કરવા બદલ ધરપકડ કરી છે. ધરપકડ બાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો જ્યાંથી તેને હવે પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો…