બનાસકાંઠાનું વિભાજન કરી વાવ-થરાદની નવા જિલ્લા તરીકે સત્તાવાર જાહેરાત
New district of Vav-Tharad – ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉત્તર ગુજરાતના વિકાસને પ્રોત્સાહન આપવા અને સરકારી સેવાઓ વધુ સુગમ બનાવવા માટે 2025ના પ્રથમ દિવસે બનાસકાંઠા જિલ્લાનું વિભાજન કરી બે નવા જિલ્લામાં રૂપાંતરિત કરવાનો આ નિર્ણય લેવામાં આવ્યો છે.ઉત્તર ગુજરાતને 2025ના વર્ષના પ્રથમ દિવસે…