
JNUમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ સ્ક્રીનિંગ બંધ કરવામાં આવી,પોસ્ટપ પણ ફાડ્યા
The Sabarmati Report’ screening stopped in JNU- જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના નેજા હેઠળ ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ પ્રદર્શિત કરવામાં આવી રહી હતી, પરંતુ કેટલાક વિદ્યાર્થીઓના વિરોધ બાદ સ્ક્રીનિંગ અટકાવી દેવામાં આવ્યું હતું. ફિલ્મના સ્ક્રિનિંગ દરમિયાન વિદ્યાર્થીઓએ સૂત્રોચ્ચાર કર્યા હતા અને ફિલ્મના પોસ્ટર ફાડી નાખ્યા હતા. તમને જણાવી દઈએ કે આ…