
બુરખામાં આવેલી મહિલાએ સલમાન ખાનના પિતા સલીમ ખાનને આપી ધમકી
બોલિવૂડમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સલમાન ખાન બાદ ફરી એકવાર ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈના નામે તેના પિતા સલીમ ખાનને ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. આ ઘટના ત્યારે બની જ્યારે સલીમ ખાન મોર્નિંગ વોક માટે ગયો હતો. બુરખામાં એક અજાણી મહિલાએ તેને ધમકી આપી હતી. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ પ્રાથમિક રીતે પોલીસને લાગે…