
ભારતમાં 5 વર્ષ બાદ TikTok, AliExpress પરથી પ્રતિબંધ હટાવાયો!
ચાઇનીઝ વિડિઓ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ TikTok ની વેબસાઇટ 5 વર્ષ પછી ભારતમાં ફરી શરૂ થઈ છે, જોકે આ એપ્લિકેશન હજુ પણ ઉપલબ્ધ નથી. 2020 માં, ભારત સરકારે સુરક્ષા કારણોસર TikTok સહિત ઘણી ચાઇનીઝ એપ્લિકેશનો પર પ્રતિબંધ મૂક્યો હતો. આ સાથે, શોપિંગ વેબસાઇટ AliExpress પરથી પણ પ્રતિબંધ હટાવી લેવામાં આવ્યો છે અને તેને ભારતમાં અનબ્લોક કરવામાં આવ્યો…