Ahmedabad Accident News

Ahmedabad Accident News: અમદાવાદ-વડોદરા એક્સપ્રેસવે પર ટેન્કર પલટી ગયું, કેમિકલ ગેસ લીક થતા 5 કિમી સુધી દહેશત

Ahmedabad Accident News: એક્સપ્રેસ નડિયાદ નજીક રસાયણો ભરેલું ટેન્કર પલટી જવાથી મોટી સમસ્યા ઉભી થઈ છે. ગઈકાલે રાત્રે ટેન્કર પલટી ગયું, જેના કારણે હવામાં રાસાયણિક ધુમાડો ફેલાઈ ગયો. સ્થાનિક લોકોને બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ જેવી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો. જોકે, વહેલી સવારે પણ પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થયો નથી. આસપાસના લગભગ ૧૨ કિમીના વિસ્તારમાં દૃશ્યતા…

Read More