Borwell rescue : 32 કલાક બાદ ઈન્દિરા જિંદગીનો જંગ હારી, 500 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાયેલી રહી
Borwell rescue : ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં સોમવારે સવારે 6 વાગ્યે એક 540 ફૂટ ઊંડા બોરવેલમાં એક યુવતી પડી ગઈ. બચાવ કામગીરી માટે કચ્છ જિલ્લા કલેક્ટર, પોલીસવડા, ભુજ વહીવટી તંત્ર, ફાયર વિભાગ, 108 એમ્બ્યુલન્સ, અને NDRFની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. 32 કલાકના ખડક પરિશ્રમ બાદ, તંત્ર સફળતાપૂર્વક યુવતીને બોરવેલમાંથી બહાર કાઢી શક્યું. તેણીને તાત્કાલિક હોસ્પિટલમાં…