RBIએ કરી મોટી જાહેરાત, હવે અન્ય લોકો પણ તમારા UPI દ્વારા ટ્રાન્જેકશન કરી શકશે!
સેન્ટ્રલ રિઝર્વ બેંક (RBI) એ UPI ટ્રાન્ઝેક્શનને લઈને ઘણી મહત્વપૂર્ણ જાહેરાતો કરી છે. આ અંતર્ગત રિઝર્વ બેંકે UPI ટ્રાન્ઝેક્શનની મર્યાદા વધારી છે અને યુઝર્સ માટે નવું ફીચર ‘ડેલિગેટેડ પેમેન્ટ્સ’ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ હેઠળ, એક વ્યક્તિ અન્ય વ્યક્તિને તેના બેંક ખાતામાંથી UPI દ્વારા ચુકવણી કરવા માટે અધિકૃત કરી શકશે. આમાં, બીજા વ્યક્તિ માટે…