સંપર્ક સેતુ એપ: હવે અમદાવાદની 2000 શાળાઓનો ડેટા હવે એક ક્લિકમાં ઉપલબ્ધ થશે
સંપર્ક સેતુ એપ: અમદાવાદ શહેરના શિક્ષણ ક્ષેત્રે મહત્વના સમાચાર સામે આવ્યા છે. જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીના નેતૃત્વમાં ‘સંપર્ક સેતુ’ એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે, જે 2,000થી વધુ સ્કૂલોના ડેટાને આંગળીના ટેરવે ઉપલબ્ધ બનાવે છે. આ એપ્લિકેશનના માધ્યમથી સ્કૂલનું સરનામું, ગુગલ મેપ દ્વારા તેનું લોકેશન, આચાર્યનું નામ, ટ્રસ્ટીનો સંપર્ક નંબર અને સ્કૂલનો ઈમેઇલ આઈડી સહેલાઈથી…