
Tulsi Gowda Death: પદ્મશ્રી વિજેતા તુલસી ગૌડાનું અવસાન: એક દયાળુ પર્યાવરણ પ્રેમીની અંતિમ વિદાય”
Tulsi Gowda Death: ઉત્તર કન્નડ જિલ્લાના અંકોલાના હલાક્કી જનજાતિના પર્યાવરણ કાર્યકર્તા અને પદ્મશ્રી પુરસ્કાર વિજેતા તુલસી ગૌડા (86)નું સોમવારે હોનાલ્લીમાં તેમના નિવાસસ્થાને અવસાન થયું હતું. તુલસી ગૌડાના નિધનથી પર્યાવરણ જગતમાં એક ખાલીપણું ઉભું થયું છે. તુલસી ગૌડાએ તેમના જીવનનો મોટો હિસ્સો પર્યાવરણ રક્ષણ માટે સમર્પિત કર્યો હતો. તેમની ખ્યાતિ ‘વૃક્ષમાતા’ તરીકે હતી, જે તેમણે 30,000…