
Trump threatens Putin: પુતિન સાથે મુલાકાત પહેલા ટ્રમ્પે ધમકી આપી,રશિયાએ યુદ્વ રોકવું પડશે નહીંતર…..!
Trump threatens Putin: 15 ઓગસ્ટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન મળવાના છે. આ બેઠક યુક્રેન યુદ્ધ પર કેન્દ્રિત હોઈ શકે છે. બેઠક પહેલા ટ્રમ્પે ફરી એકવાર રશિયાને ચેતવણી આપી છે, ટ્રમ્પે કહ્યું છે કે જો પુતિન આ બેઠકમાં યુદ્ધવિરામ માટે સંમત નહીં થાય, તો તેમને ગંભીર પરિણામોનો સામનો કરવો પડશે. ટ્રમ્પે…