Durand Line

પાક.-અફઘાન સરહદ પર ભીષણ અથડામણ: તાલિબાને 58 પાકિસ્તાની સૈનિકોને મારવાનો કર્યો દાવો

.Durand Line: પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના તાલિબાન શાસન વચ્ચે શનિવાર રાતથી ડ્યુરન્ડ રેખા (Durand Line) પર તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે. પાકિસ્તાને કાબુલમાં પાકિસ્તાની તાલિબાન (TTP) ના ઠેકાણાઓ પર હવાઈ હુમલા કર્યા બાદ આ સરહદી સંઘર્ષની શરૂઆત થઈ હતી. તાલિબાનનો મોટો દાવો .Durand Line: અફઘાનિસ્તાનના પ્રવક્તા જબિહુલ્લા મુજાહિદના જણાવ્યા અનુસાર, અફઘાન ઇસ્લામિક અમીરાતની સેના અને પાકિસ્તાની…

Read More
તહરીક-એ-તાલિબાન

પાકિસ્તાનમાં તહરીક-એ-તાલિબાનનો હુમલો, 10 પાકિસ્તાની સૈનિકોને કર્યા ઠાર

તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) એ ફરી એકવાર પાકિસ્તાની સેનાને નિશાન બનાવી છે. ટીટીપીએ એક વીડિયો બહાર પાડ્યો છે જેમાં તેના સ્નાઈપર્સ ઘણા પાકિસ્તાની સૈનિકો પર હુમલો કરી રહ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે 10 પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા છે. ટીટીપીએ એક નિવેદનમાં કહ્યું હતું કે તે પાકિસ્તાની સેનાને પાઠ ભણાવવા માટે ઓપરેશન અલ-ખંડક શરૂ…

Read More