ભારતનું આ અનોખું ગામ, પુરુષો રાખે છે બે પત્નીઓ, જાણો શા માટે કરે છે બે લગ્નો!
અનોખું ગામ ભારતની વિવિધતાનું એક અનોખું પાસું એ છે કે અહીં થોડા ડગલાં ચાલ્યા પછી ખાવાની આદતો, પરંપરાઓ અને રીતરિવાજો બદલાઈ જાય છે. આ જ કારણ છે કે ભારતીય સંસ્કૃતિને આટલી સમૃદ્ધ અને વૈવિધ્યસભર માનવામાં આવે છે. અહીં લગ્નને એક પવિત્ર બંધન માનવામાં આવે છે, જેને સાત જન્મનો સંબંધ કહેવામાં આવે છે, એટલે કે એક…