Motorola

Motorola એ લોન્ચ કર્યા બે દમદાર EarBuds : ફુલ ચાર્જ પર 48 કલાક ચાલશે, 3D ઑડિયો અને AI ફીચર્સ

 Motorola એ લોન્ચ કર્યા બે દમદાર EarBudsએ 28 ઓગસ્ટ, 2025ના રોજ ભારતમાં બે નવા ટ્રૂ વાયરલેસ સ્ટીરિયો (TWS) ઇયરબડ્સ, મોટો બડ્સ લૂપ અને મોટો બડ્સ બાસ, લોન્ચ કર્યા. મોટો બડ્સ લૂપ અગાઉ એપ્રિલ 2025માં વૈશ્વિક બજારોમાં રજૂ થયા હતા, અને હવે તે ભારતમાં ઉપલબ્ધ છે. આ ઇયરબડ્સ બોસ દ્વારા ટ્યૂન કરાયેલા છે, જે ચાર્જિંગ કેસ…

Read More