દુબઈમાં ભારતીય પ્રવાસીઓના વિઝા રિજેક્શનમાં થયો વધારો, જાણી લો નવા નિયમો
દર વર્ષે ભારતમાંથી લાખો પ્રવાસીઓ દુબઈ પહોંચી રહ્યા છે. 2023માં, 60 લાખથી વધુ ભારતીયોએ દુબઈની યાત્રા કરી. તેમ છતાં, તાજેતરમાં મળેલા અહેવાલ મુજબ, ભારતમાંથી આવતા અનેક પ્રવાસીઓના વિઝા રદ કરવાનું શરૂ થઈ ગયું છે. દુબઈમાં વિઝા નકારી દેવામાં આવી રહ્યા છે. રિજેક્શન રેટ 1-2 ટકાથી વધીને 5-6 ટકાની સપાટી પર પહોંચ્યો છે, જે છેલ્લા ઘણા…