ગુજરાત સરકારનો ઐતિહાસિક નિર્ણય, રાજયમાં લાગુ થશે UCC!
UCC in Gujarat – ગુજરાત સરકારે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) લાગુ કરવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં આ કાયદાનો અમલ શરૂ કરવા માટે એક કમિટીની રચના કરવામાં આવી છે. આ કમિટી કાયદાની અમલીકરણ પ્રક્રિયા પર કામ કરશે અને લોકોના સૂચનો અને અભિપ્રાયો…