
MVAમાં દરાર! ! ઉદ્ધવ જૂથે BMCની ચૂંટણી એકલા હાથે લડવાની કરી જાહેરાત
Shiv Sena (UBT) – શિવસેના (UBT) નેતા સંજય રાઉતે શનિવારે કહ્યું હતું કે તેમની પાર્ટી મહારાષ્ટ્રમાં વિવિધ સ્થાનિક સંસ્થાઓની આગામી ચૂંટણીઓ એકલા જ લડશે. તેમણે કહ્યું કે પાર્ટીના વડા ઉદ્ધવ ઠાકરેએ પાર્ટીને એકલા ચૂંટણી લડવાનો સંકેત આપ્યો છે. પત્રકારો સાથે વાત કરતા શિવસેના (UBT) રાજ્યસભાના સાંસદ રાઉતે કહ્યું કે ‘ભારત બ્લોક’ અને ‘મહા વિકાસ અઘાડી’…