UGC NETનું પરિણામ જાહેર, આ રીતે ચેક કરો

  UGC NET  યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનની નેશનલ એલિજિબિલિટી ટેસ્ટનું સ્કોર કાર્ડ બહાર પાડવામાં આવ્યું છે, ઉમેદવારો નેશનલ ટેસ્ટિંગ એજન્સીની વેબસાઇટની મુલાકાત લઈને તેને ચકાસી શકે છે. આ પરીક્ષા જૂનમાં લેવામાં આવી હતી. UGC NET પરિણામ 2024ની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટે રાહતના સમાચાર છે. છેલ્લા બે મહિનાથી પરિણામની રાહ જોઈ રહેલા ઉમેદવારો માટેનું સ્કોર કાર્ડ…

Read More

સુપ્રીમ કોર્ટે UGC-NETની પરિક્ષા મોકૂફ રાખવાના મામલે સુનાવણીનો કર્યો ઇનકાર

UGC-NET (નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ) પરીક્ષા રદ કરવાના સરકારના નિર્ણયને પડકારતી કેટલાક ઉમેદવારોની અરજીને સુપ્રીમ કોર્ટે સોમવારે ફગાવી દીધી છે. કોર્ટે અરજી ફગાવી દીધી હતી કે આ સમયે તેને સાંભળવાથી “અરાજકતા” સર્જાશે. આ અરજી ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ અને જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચ સમક્ષ મૂકવામાં આવી હતી. UGC-NET ત્રણ સભ્યોની બેન્ચે આ…

Read More