
Ultraviolette Tesseract Electric Scooter: 100 રૂપિયામાં 500 કિમી ચાલશે આ ઇલેક્ટ્રિક સ્કૂટર, ફીચર્સથી લઈને કિંમત સુધી બધું જાણો
Ultraviolette Tesseract Electric Scooter: ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર કંપની અલ્ટ્રાવાયોલેટે તેનું પહેલું હાઇ-ટેક ઇલેક્ટ્રિક સ્કૂટર રજૂ કર્યું છે. આ નવા મોડેલને “ટેસેરેક્ટ” નામ આપવામાં આવ્યું છે. આ નવા સ્કૂટરમાં ઘણી અદ્યતન સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. કંપનીનો દાવો છે કે આ સ્કૂટર ૧૦૦ રૂપિયાના ખર્ચે ૫૦૦ કિમી ચાલશે. ચાલો જાણીએ આ સ્કૂટર વિશે તેના ફીચર્સથી લઈને તેની…