
મક્કા- મદીનાની ઐતિહાસિક યાત્રા માટે હવે એજન્ટ જરૂર નથી, સાઉદી અરેબિયાએ શરૂ કર્યો ડાયરેક્ટ ઉમરાહ કાર્યક્રમ!
મક્કા- મદીના: સાઉદી અરેબિયાના હજ અને ઉમરા મંત્રાલયે ‘ડાયરેક્ટ ઉમરાહ પ્રોગ્રામ’ શરૂ કર્યો છે, જે હેઠળ કંપનીઓ હજયાત્રીઓને સીધી સેવાઓ પૂરી પાડશે, વચેટિયાઓને દૂર કરશે અને ઉચ્ચ ગુણવત્તાની સેવાઓ સુનિશ્ચિત કરશે. સાઉદી પ્રેસ એજન્સી (એસપીએ) અનુસાર, નવા પ્રોગ્રામનો હેતુ પ્રોફેટના જીવન સાથે સંબંધિત ઐતિહાસિક સ્થળો અને દેશના અન્ય ઐતિહાસિક સ્થળો અને આકર્ષણોની મુલાકાત ગોઠવીને યાત્રાળુઓના…