
રશિયાએ યુક્રેનના આ શહેર પર કર્યો હુમલો, 14 લોકોના ઘટનાસ્થળે મોત!
રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધે ફરી એકવાર ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. મર્યાદિત યુદ્ધવિરામ હોવા છતાં, રશિયાએ યુક્રેનિયન શહેર ક્રિવી રીહ પર જોરદાર મિસાઈલ હુમલો કર્યો. ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા અને ડઝનેક લોકો ઘાયલ થયા. સ્થાનિક અધિકારીઓએ જણાવ્યું હતું કે હુમલો રહેણાંક વિસ્તારની મધ્યમાં થયો હતો, જ્યાં મિસાઇલ પડી હતી અને…