
ઈરાન પર UN ના પ્રતિબંધો ફરી લાગુ, રશિયા અને ચીનની રોકવાની આખરી કોશિશ નાકામ
IranSanctions: ઈરાનના પરમાણુ કાર્યક્રમને લઈને લાદવામાં આવેલા આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો ફરીથી લાગુ કરવાના માર્ગમાં ઊભી થયેલી રશિયા અને ચીનની છેલ્લી ઘડીની કોશિશને શુક્રવારે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ ફગાવી દીધી છે. UNSC ના આ નિર્ણય બાદ, ઈરાન પર શનિવાર, 27 સપ્ટેમ્બર, 2025 ની રાતથી (ન્યૂયોર્ક સમય મુજબ) પ્રતિબંધો ફરીથી ‘સ્નેપબેક’ હેઠળ લાગુ થઈ ગયા છે….