
UN માં પાક. PM Shehbaz Sharif નું સરેઆમ જૂઠ: ‘ઓપરેશન સિંદૂર’ની હાર છુપાવવા સાત ભારતીય વિમાન તોડી પાડવાનો કર્યો દાવો
પાકિસ્તાનના PM Shehbaz Sharif સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) ના મંચ પરથી ફરી એકવાર ખોટા દાવા કરતા પકડાયા છે. ભારતીય સેનાના ‘ઓપરેશન સિંદૂર’ માં મળેલી કારમી હારને છુપાવવા માટે, શરીફે સરેઆમ જૂઠ્ઠું ફેલાવ્યું કે પાકિસ્તાની ફાઇટર જેટ્સે ભારતના સાત વિમાનોને તોડી પાડ્યા હતા.શરીફે UNGA માં સંબોધન દરમિયાન કહ્યું કે, “અમારા પાયલોટોએ ઉડાન ભરી અને સાત ભારતીય…