CUET UG 2025 : ખુશખબર! હવે 12 આર્ટસ સ્ટ્રીમના વિદ્યાર્થીઓ પણ BTech-B.Sc કરી શકશે
CUET UG 2025 પ્રવેશ પરીક્ષા ઘણા મોટા ફેરફારો સાથે હશે. આમાં સૌથી મોટો ફેરફાર એ છે કે તમે કોઈપણ વિષયમાં CUET UG પરીક્ષા આપી શકશો, પછી ભલે તે વિષય 12માં ભણ્યો હોય કે ન હોય. આ ઉપરાંત, CUET UG પરીક્ષા CBT મોડમાં લેવામાં આવશે. CCUET UG 2025 માં થયેલા ફેરફારોની જાહેરાત UGCના ચેરમેન જગદીશ કુમાર…