
TVS Jupiter CNG : TVS નું CNG સ્કૂટર તહેવારોમાં લોન્ચ થશે, જાણો કિંમત અને ફીચર્સ!
TVS Jupiter CNG : આ વર્ષે, TVS તહેવારોની મોસમમાં તેના ગ્રાહકો માટે એક નવું CNG સ્કૂટર લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે. આ સ્કૂટર સૌપ્રથમ ઓટો એક્સ્પોમાં રજૂ કરવામાં આવ્યું હતું… બજાજ ઓટોની પહેલી CNG બાઇક ગયા વર્ષે લોન્ચ કરવામાં આવી હતી અને ત્યારબાદ હવે TVS પણ ભારતમાં તેનું નવું CNG સ્કૂટર લોન્ચ કરવા જઈ…