Actress Urmila Kanetkar Accident Car : અભિનેત્રી ઉર્મિલા કાનિટકર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ, કારે બે લોકોને કચડી નાખ્યા, એકનું મોત
Actress Urmila Kanetkar Accident Car : મરાઠી ફિલ્મ અભિનેત્રી ઉર્મિલા કાનિટકર અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થઈ હતી. તેમની કારે મેટ્રોના બે કર્મચારીઓને ટક્કર મારી હતી. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું અને અન્ય ઘાયલ થયો હતો. પોલીસે કાર ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. મરાઠી અભિનેત્રી ઉર્મિલા કાનિટકર ઉર્ફે ઉર્મિલા કોઠારીનું 27મી ડિસેમ્બરની…