US Supreme Court:

અમેરિકી સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ પાવર પર બ્રેક

US Supreme Court  Tariffs :  અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ [Donald Trump] ના આર્થિક એજન્ડાને સુપ્રીમ કોર્ટ [US Supreme Court] તરફથી મોટો ફટકો પડ્યો છે. કોર્ટે શુક્રવારે એક ઐતિહાસિક ચુકાદો આપતા રાષ્ટ્રપતિ દ્વારા વિદેશી ચીજવસ્તુઓ પર લાદવામાં આવતા વ્યાપક ટેરિફ [Tariffs/Import Duties] ને ગેરકાનૂની [Illegal] જાહેર કર્યા છે. કોર્ટના આ આદેશથી ટ્રમ્પની ‘ટ્રેડ વોર’ નીતિ પર…

Read More