ટ્રમ્પનો સુપ્રીમ કોર્ટને પડકાર: ચુકાદાના 24 કલાકમાં જ વૈશ્વિક ટેરિફ વધારીને 15% કર્યા
Donald Trump Global Tariff: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર પોતાના આક્રમક અંદાજમાં આખી દુનિયાને ચોંકાવી દીધી છે. સુપ્રીમ કોર્ટ તરફથી મોટી રાહત મળ્યાના માત્ર એક જ દિવસમાં, રાષ્ટ્રપતિ ટ્રમ્પે તમામ આયાતી વસ્તુઓ પર Global Tariff (વૈશ્વિક ટેરિફ) વધારીને ૧૫ ટકા કરવાની જાહેરાત કરી દીધી છે. ટ્રમ્પના આ નિર્ણયથી ભારત સહિત વિશ્વભરના દેશો સાથેના Trade…

