Strait of Hormuz conflict

સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર વિવાદ વધ્યો! ડોનાલ્ડ ટ્રમ્પે સહયોગી દેશોને યુદ્ધજહાજો મોકલવા કરી અપીલ

Strait of Hormuz conflict ખાડી ક્ષેત્રમાં ચાલી રહેલા સંઘર્ષ અને વધતા તણાવ વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વની મુખ્ય મહાસત્તાઓને ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) માં પોતાના નૌકાદળના જહાજો તૈનાત કરવા અપીલ કરી છે. અમેરિકાએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ ભોગે આ મહત્વપૂર્ણ દરિયાઈ માર્ગને જહાજોની અવરજવર માટે ખુલ્લો રાખશે. Strait of Hormuz…

Read More