Hormuz Strait Blockade News

હોર્મુઝ સ્ટ્રેટમાં ટ્રમ્પનો માસ્ટરસ્ટ્રોક: અમેરિકી નેવીએ સમુદ્રી માર્ગ બ્લોક કરતા ઈરાન અને વિશ્વભરમાં ફફડાટ

Hormuz Strait Blockade News: ઈસ્લામાબાદમાં [Islamabad] યોજાયેલી વાટાઘાટો અનિર્ણિત રહ્યા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે [Donald Trump] વૈશ્વિક અર્થતંત્ર માટે મહત્વની એવી હોર્મુઝની ખાડી [Strait of Hormuz] પર આકરો નિર્ણય લીધો છે. ટ્રમ્પના આદેશથી સોમવારથી અમેરિકી નૌસેનાએ [US Navy] આ વ્યૂહાત્મક માર્ગ પર નાકેબંધી શરૂ કરી દીધી છે. આ પગલાથી મધ્ય પૂર્વમાં તણાવ ચરમસીમાએ પહોંચ્યો…

Read More
Strait of Malacca US Indonesia Deal

અમેરિકા અને ઇન્ડોનેશિયા વચ્ચે સંરક્ષણ સોદો: મલક્કા સ્ટ્રેટમાં ચીનની વધશે મુશ્કેલી, ટ્રમ્પનો મોટો દાવ

Strait of Malacca US Indonesia Deal: અમેરિકા અને ઇન્ડોનેશિયા [USA and Indonesia] વચ્ચે એક મહત્વપૂર્ણ સંરક્ષણ સોદો થવા જઈ રહ્યો છે, જેનું સીધું લક્ષ્ય ચીન [China] છે. આ સમજૂતી હેઠળ, ઇન્ડોનેશિયા અમેરિકાને તેની વાયુસીમા (એરસ્પેસ) ઉપયોગ કરવાની પરવાનગી આપી શકે છે. વોશિંગ્ટનમાં રક્ષા મંત્રી પીટ હેગસેથ [Pete Hegseth] અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાંતો [Prabowo Subianto]…

Read More

અમેરિકાનો ‘ગેમચેન્જર’ પ્લાન: ઈરાન સામે તૈનાત કર્યું ત્રીજું એરક્રાફ્ટ કેરિયર

US 3rd Aircraft Carrier:  પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભારે તણાવ વચ્ચે અમેરિકાએ એક અત્યંત મોટું અને વ્યૂહાત્મક સૈન્ય પગલું ભર્યું છે. પેન્ટાગોને મધ્ય પૂર્વમાં પોતાનું ત્રીજું એરક્રાફ્ટ કેરિયર (વિમાનવાહક જહાજ) તૈનાત કરવાની જાહેરાત કરી છે. સંરક્ષણ નિષ્ણાતો આ પગલાને ‘ગેમચેન્જર’ તરીકે જોઈ રહ્યા છે, કારણ કે આટલી મોટી સૈન્ય હાજરીથી ઈરાન પરનું દબાણ હવે ચરમસીમાએ…

Read More

અમેરિકી સબમરીને ઈરાનનું યુદ્ધજહાજ IRIS Dena ડૂબાડ્યું, 90 સૈનિકોના મોત!

IRIS Dena Sunk: હિંદ મહાસાગરમાં ચાલી રહેલા ‘મિલન’ (MILAN) નૌકા સૈન્ય અભ્યાસ દરમિયાન એક અત્યંત ગંભીર ઘટના બની છે. અમેરિકી નૌસેનાની સબમરીને ઈરાનના અદ્યતન યુદ્ધ જહાજ IRIS Dena ને ટોર્પીડો હુમલા દ્વારા સમુદ્રમાં ડૂબાડી દીધું હોવાનો અહેવાલ છે. આ હુમલાએ પશ્ચિમી એશિયામાં ચાલી રહેલા તણાવને હવે સમુદ્રની મધ્યમાં પહોંચાડી દીધો છે. https://t.co/PiqQpVIrMu pic.twitter.com/Wc1e0B0um7 — Department…

Read More