અમેરિકાનો ‘ગેમચેન્જર’ પ્લાન: ઈરાન સામે તૈનાત કર્યું ત્રીજું એરક્રાફ્ટ કેરિયર
US 3rd Aircraft Carrier: પશ્ચિમ એશિયામાં વધી રહેલા ભારે તણાવ વચ્ચે અમેરિકાએ એક અત્યંત મોટું અને વ્યૂહાત્મક સૈન્ય પગલું ભર્યું છે. પેન્ટાગોને મધ્ય પૂર્વમાં પોતાનું ત્રીજું એરક્રાફ્ટ કેરિયર (વિમાનવાહક જહાજ) તૈનાત કરવાની જાહેરાત કરી છે. સંરક્ષણ નિષ્ણાતો આ પગલાને ‘ગેમચેન્જર’ તરીકે જોઈ રહ્યા છે, કારણ કે આટલી મોટી સૈન્ય હાજરીથી ઈરાન પરનું દબાણ હવે ચરમસીમાએ…

