હવે કુંભ મેળામાં કોઇ ખોવાશે નહી, યોગી સરકાર લાવી રહી છે આ હાઇટેક સિસ્ટમ, જાણો

ફિલ્મોથી લઈને સામાન્ય ભાષામાં, લોકો કુંભ મેળા દરમિયાન ઘણીવાર તેમના કુટુંબજનીઓથી અલગ થવાની વાત કરતા જોવા મળે છે. જોકે, કુંભમાં અલગ થવું હવે ભૂતકાળ બની જશે. વર્ષ 2025માં ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનું આયોજન થવા જઈ રહ્યું છે. આવી સ્થિતિમાં, યુપીની યોગી આદિત્યનાથ સરકારે આ ઘટનામાં અદ્યતન લોસ્ટ-ફાઉન્ડ સિસ્ટમ શરૂ કરવાની તૈયારી કરી છે. કુંભ દરમિયાન…

Read More

વિજયાદશમી પર ઉત્તરપ્રદેશના આ મંદિરમાં થશે ‘રાવણ’ની પૂજા, શું છે કારણ?જાણો

રાવણ :  ભારતમાં નવરાત્રીનો તહેવાર ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. દેશના વિવિધ ભાગોમાં વિજયાદશમીના દિવસે રાવણ  નું દહન કરવામાં આવશે. પરંતુ શું તમે જાણો છો કે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક એવું મંદિર છે જ્યાં વિજયાદશમીના અવસર પર રાવણની પૂજા કરવામાં આવશે. વાસ્તવમાં, આ મંદિર ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં સ્થિત ચાર ધામ મંદિર છે. અહીં…

Read More

ફિરોઝાબાદમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ,12થી વધુ લોકો દટાયા,3ના મોત

ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લામાં સોમવારે રાત્રે એક મોટો અકસ્માત થયો હતો. શિકોહાબાદ પોલીસ સ્ટેશન વિસ્તારના નૌશેરા ગામમાં એક ઘરમાં ચાલતી ફટાકડાની ફેક્ટરીમાં જોરદાર વિસ્ફોટ થયો હતો. વિસ્ફોટના કારણે ઘર ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં 12થી વધુ લોકો તેમના ઘરના કાટમાળ નીચે દટાયા હતા. માહિતી મળતાની સાથે જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ…

Read More

રામ મંદિર બનાવવા માટે જાણો કેટલો ખર્ચ થયો, કેટલું દાન મળ્યું ? આ રહ્યો સંપૂર્ણ હિસાબ

22 જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં બનેલા રામ મંદિર માં અભિષેક થયો હતો. આ પછી રામલલાના દરબારમાં ભક્તોએ ભારે દાન આપ્યું હતું. તેમજ મંદિરને ભવ્ય દેખાવ આપવા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. મંદિરનું નિર્માણ કાર્ય આજે પણ ચાલુ છે. દરમિયાન, રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે મંદિરની આવક અને ખર્ચનો હિસાબ જાહેર કર્યો છે. ટ્રસ્ટે 1…

Read More