ઉત્તરાયણમાં અમદાવાદની પોળોના ધાબાના ભાવ આસમાને!
અમદાવાદની પોળોના ધાબા – ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે. અમદાવાદની ઉત્તરાયણ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે. આ દરમિયાન, કોટ વિસ્તાર અને પોળોમાં ઉત્તરાયણના બે દિવસોનું ભાડું જાણીને ચોંકી જશો. 14 અને 15 તારીખનો આ બે દિવસીય ઉત્સવ અનેક લોકો માટે કમાણીનો શ્રેષ્ઠ માધ્યમ બની ગયો છે. અમદાવાદની પોળોના ધાબા- નોંધનીય છે કે પોળોમાં…