
પુષ્પા 3 માં શ્રીવલ્લીનો સામી વિજય દેવરકોન્ડા વિલન હશે? જાણો તેની નેટવર્થ
પુષ્પા 3 – અભિનેતા વિજય દેવેરાકોંડાનું નામ રશ્મિકા મંદન્ના સાથે જોડવામાં આવી રહ્યું છે. ઘણી હદ સુધી એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે બંને એકબીજાને ડેટ કરી રહ્યાં છે. ઘણી તસવીરો પણ વાયરલ થઈ છે. હવે એવા અહેવાલો છે કે અભિનેતા ‘પુષ્પા 3’માં જોવા મળશે. એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે રશ્મિકાના…